I'd like to take a course, for free.

Sign up.
Theme
COVID-19 Health and Nutrition
Resource
How-to Video
Sustainable Development Goals

તંદુરસ્ત સ્વસ્થ્ય માટે હથોની સફાઈ

કોરોના વાઇરસ (કોવિડ 19)ના સંક્રમણ ને વધતું રોકવા સૌથી અસરકારક ઉપાય નિયમિત હથોની સફાઈ છે. તે ખુબજ સરળ છે જોકે તેને સાબુ અને પાણી વડે વ્યવસ્થિત અને વારંવાર કરવું જરૂરી છે. આ વિડીયો દ્વારા હાથની સફાઈ નું મહત્વ અને સાબુ અને પાણી વડે હાથ ધોવા પાછળનું વૈજ્ઞાનિક કારણ રજૂ કરવામાં આવ્યું છે. આમાં હાથ ધોવા માટેના અલગ અલગ તબક્કાઓ પણ દર્શાવવામાં આવ્યા છે.
આ વિડીયો હિન્દી, ગુજરાતી અને ઉર્દુ ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે.
હાથોની સફાઈ આપણી સાથે સાથે આપણી આસપાસના ને પણ સુરક્ષિત રાખે છે.

This free training video in Gujarati explains the importance of principles of good hand hygiene.

This short training video, developed at the start of the COVID-19 pandemic, is available in Gujarati, Hindi, and Urdu.

This short training video was produced as part of the Aga Khan Foundation’s Health and Nutrition programme.

This work is licensed under the Creative Commons Attribution-NonCommercial-NoDerivatives License. To view a copy of this license, go here.

Theme
COVID-19
Health and Nutrition
Resource
How-to Video
Sustainable Development Goals

Content development partners

You might also be interested in

How-to Video

Strengthening Climate Resilience with Drip Irrigation

English, Gujarati / ગુજરાતી, Hindi / हिन्दी

Congratulations

You have successfully completed

This post is not associated with any LearnDash course.

Course Survey

Please indicate your level of agreement with the following statements.