I'd like to take a course, for free.

Sign up.
Theme
Civil Society Strengthening Gender
Resource
How-to Video
Sustainable Development Goals

લિંગ અને લિંગ આધારિત હિંસા

પહેલી ફિલ્મમાં (3.33 મિનિટ) મહિલા સ્વસહાય સમૂહની મિટિંગના દ્રશ્યમાં સભ્ય મહિલા દ્વારા જેન્ડર અને પિતૃસત્તાક વિશે સમજણ આપવામાં આવી રહી છે.

બીજી ફિલ્મમાં (5.25 મિનિટ) પાત્રની વાર્તા દ્વારા હિંસાના વિવિધ સ્વરૂપો, જેન્ડર આધારિત હિંસાની અસરો (મહિલાઓના આરોગ્ય સાથે જોડાણ કરીને) અને સાથે મળી તેમના જીવન માં બદલાવ લાવવા માટે સ્વસહાય જૂથોની ભૂમિકા વિશે સમજણ આપવામાં આવી છે.

ત્રીજી અને અંતિમ ફિલ્મમાં (6.16 મિનિટ) પાત્રની વાર્તા દ્વારા ઘરેલુ હિંસા, ભારતમાં ઘરેલુ હિંસા અધિનિયમ, કાયદા મુજબની જોગવાઇઓ તથા ગ્રામ્ય સ્તરે સહાય માટેના માળખાઓની સાથે સાથે બદલાવમાં પુરુષોની ભૂમિકા દર્શાવવામાં આવી છે.

These three free training videos in Gujarati were designed for women participating in self-help groups (SHG) in India.

The training videos:

  • Introduce the concepts of gender and patriarchy
  • Unpack the various forms of gender-based violence (GBV) and the impact of gender-based violence on women’s health
  • Introduce India’s Domestic Violence Act and the provisions available to women by law, discuss the support structures that women in India can reach out to in their villages, and describe the role men can play in bringing about change.

These training videos were produced as part of the Aga Khan Foundation’s Civil Society programme.

This work is licensed under the Creative Commons Attribution-NonCommercial-NoDerivatives License. To view a copy of this license, go here.

Theme
Civil Society Strengthening
Gender
Resource
How-to Video
Sustainable Development Goals

Content development partners

You might also be interested in

How-to Video

Strengthening Climate Resilience with Drip Irrigation

English, Gujarati / ગુજરાતી, Hindi / हिन्दी

Congratulations

You have successfully completed

This post is not associated with any LearnDash course.

Course Survey

Please indicate your level of agreement with the following statements.