Theme
Climate Resilience
Resource
Language
Sustainable Development Goals



મકાઈનાં પાકનું વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા વાવેતર
મક્કાઈના પાકનું ઉત્પાદન ગુજરાત સહિત ભારત દેશના અન્ય ઘણા રાજ્યોમાં થાય છે. મોટાભાગના ખેડૂતો પારંપરીક પધ્ધતિ દ્વારા મક્કાઈના પાકનું ઉત્પાદન કરી રહ્યા છે જેમાં ઓછા ઉત્પાદનની સાથે સાથે આવક પણ ઓછી રહે છે. આ કોર્સ દ્વારા મક્કાઈના પાકનું વૈજ્ઞાનિક તથા પ્રકૃતિક પધ્ધતિ દ્વારા ઉત્પાદન માટે જાણકારી આપવામાં આવેલી છે જેનો ઉદ્દેશ મક્કાઈનાં ઉત્પાદનમાં વૃધ્ધિની સાથોસાથ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે.
આ કોર્સને “Working Group of Women and Land Ownership” (WGWLO) ના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. આ નેટવર્કમાં લગભગ ૧૭ જિલ્લાઓ ના ૪૦ જેટલા CSO જોડાયેલા છે. આ કોર્સને મહત્તમ લોકો સુધી પહોચડવાના ઉદ્દેશ સાથે નેટવર્ક દ્વારા તેને લોકો સુધી પહોચડવામાં આવશે.
This free video course in Gujarati explains to farmers in India how they can cultivate maize using a science-based organic method that increases yields and helps farmers generate better income.
This short online course was produced by the Aga Khan Rural Support Programme India (AKRSP-I) in partnership with the Working Group of Women and Land Ownership (WGWLO), a network of around 40 civil society organisations (CSOs) active across 17 districts of Gujarat. The video was produced as part of the Aga Khan Foundation’s agriculture and food security and climate resilience programmes.
This work is licensed under the Creative Commons Attribution-NonCommercial-NoDerivatives License. To view a copy of this license, go here.
Theme
Climate Resilience
Resource
Language
Sustainable Development Goals



- Lessons
Course Content
Content development partners
You might also be interested in

Strengthening Climate Resilience with Drip Irrigation

