વ્યક્તિગત સ્વચ્છતા

Theme

Health and Nutrition

Type

Course

Languages

Course Description

વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે અજાગૃતતાની સીધી અસર બાળકોના સ્વાસ્થ્ય પર જોવા મળતી હોય છે. મોટા ભાગના રોગો અથવા સંક્રમણ થવાનું કારણ પ્રદુષિત પાણી, ગંદકી અને અસ્વચ્છ વ્યવહાર હોય છે. બાળકોના જીવનમાં સુધાર અને લાંબા આયુષ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાનું પાલન મહત્વનો ભાગ ભજવે છે.
આ ઉદ્દેશ સાથે AKRSP-I દ્વારા વ્યક્તિગત સ્વચ્છતા ઉપર blended learning કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. કોર્સમાં દર્શાવેલા આઠ વિડિયો બાળકોને વ્યક્તિગત સ્વચ્છતાના સાત અલગ અલગ તબક્કાઓ સમજવામાં મદદરૂપ સાબિત થાય છે. આ કોર્સના પ્રાથમિક શ્રોતા બાળકો છે તેમ છતાં આ વિડીઓને વાલીઓની ટ્રેનિંગ માં પણ ઉપયોગમાં લઈ શકાય છે.

Poor health among school children results from the lack of awareness about personal hygiene. Different diseases and infections are caused by polluted water and poor sanitation, as well as poor hygienic practices. For children, the maintenance of personal hygiene helps to improve the quality of life and longevity.
This is the reason that AKRSP(I) invested into the production of a Blended Learning course on Personal Hygiene. The eight video lessons in this course help children to understand the seven steps of personal hygiene. The primary audience for the course are school-going children though the videos can be used to train parents as well.

Content development partners

You might also
be interested in

Send this to a friend
Hi, this may be interesting you: વ્યક્તિગત સ્વચ્છતા! This is the link: https://akflearninghub.org/courses/health-and-nutrition/personal-hygiene-india/