Strengthening Climate Resilience with Drip Irrigation

Theme

Climate Resilience

Type

Video

Languages

Sustainable Development Goals

  • SDG 1 No Poverty
  • SDG 5 Gender Equality
  • SDG 13 Climate Action

Video Description

In Gujarat, India, farmers confront the harsh realities of climate change, from erratic droughts to unseasonal rainfall and declining water tables. The Drip Irrigation Programme, implemented across four districts of Gujarat from 2015 to 2023, provided crucial support to 9,396 farmers, facilitating the adoption of drip irrigation across 20,000 acres of farmland. This initiative has bolstered farmers’ resilience against climate change, leading to enhanced crop yields, improved soil health, and increased farmer incomes.

ભારતના ગુજરાત રાજ્યના ખેડૂતો વાતાવરણ ફેરફાર (ક્લીમેટ ચેન્જ)ની વિપરીત અસરો જેવી કે વારંવાર દુષ્કાળ, કમોસમી વરસાદ તથા જમીનના તળમાં પાણીનું સ્તર નીચું જવું જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ડ્રીપ ઈર્રીગેશન પ્રોજેક્ટ ગુજરાતના ૪ જીલ્લામાં ૨૦૧૫થી ૨૦૨૩ સુધી કાર્યરત છે જે અંતર્ગત ૯૨૯૬ ખેડૂતો તથા ૨૦,૦૦૦ એકર જમીનમાં ખેડૂતને ટપક સિંચાઈ પદ્ધતિનો લાભ મળેલ છે. ડ્રીપ ઈરીગેશનની પહેલથી ખેડૂતોને વાતાવરણ બદલાવ સામે પ્રતિરોધક ટેકો મળેલ છે. ડ્રીપ ઈર્રીગેશનથી ઉત્પાદનમાં વધારો, જમીનની ગુણવત્તામાં સુધારો અને આવકમાં વધારો થયેલ છે

भारत के गुजरात में, किसानों को अनियमित सूखे से लेकर मौसम अनुकूल वर्षा और घटते जल स्तर जैसे कठिन वास्तविकताओं का सामना करना पड़ता है। 2015 से 2023 तक गुजरात के चार जिलों में कार्यान्वित ड्रिप इरिगेशन प्रोग्राम ने 9,396 किसानों को महत्वपूर्ण सहायता प्रदान की, जिससे 20,000 एकड़ खेत भूमि पर ड्रिप इरिगेशन को अपनाने में सहायता मिली। यह पहल किसानों की जलवायु परिवर्तन के खिलाफ मजबूती को मजबूत किया है, जिससे उनकी फसल की उपज, मिट्टी की स्वास्थ्य, और किसानों की आय में वृद्धि हुई है।

You might also
be interested in